એપ્રિલ ૧૮-૨૪
૧ શમુએલ ૨૩-૨૪
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ધીરજથી યહોવાની રાહ જોઈએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૨૩:૧૬, ૧૭—યોનાથાનના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૭.૧૧ ૨૭ ¶૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૨૩:૨૪–૨૪:૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૩)
ટૉક: (૫ મિ.) w૧૯.૦૩ ૨૩-૨૪ ¶૧૨-૧૫—વિષય: બાઇબલ વિદ્યાર્થીઓ સાથે ધીરજથી વર્તો. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૪
“દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે”: (૧૫ મિ.) ચર્ચા. દુનિયામાં ભેદભાવ પણ યહોવાના લોકોમાં પ્રેમભાવ વીડિયો બતાવો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૭ અને પ્રાર્થના