એપ્રિલ ૪-૧૦
૧ શમુએલ ૨૦-૨૨
ગીત ૫૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સારા દોસ્ત બનીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૨૧:૧૨, ૧૩—દાઉદ જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૫ ૩/૧૫ ૨૪ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૨૨:૧-૧૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત: (૨ મિ.) એવી વ્યક્તિની ફરી મુલાકાત લો જેને તમે સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૫ મિ.) સ્મરણપ્રસંગનું પ્રવચન પૂરું થયા પછી કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરો અને કાર્યક્રમ વિશેના તેના કોઈ એક સવાલનો જવાબ આપો. (th અભ્યાસ ૧૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૪, મુદ્દો ૩ (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
“સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?”: (૧૦ મિ.) ચર્ચા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો બતાવો.
નવા લોકોને પ્રેમથી આવકારીએ: (૫ મિ.) માર્ચ ૨૦૧૬, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં આપેલા લેખના આધારે સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ કેવી ચાલી રહી છે, એ વિશે મંડળને જણાવો. પછી પાન ૧૦ અને ૧૧ પર આપેલા સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનના શેડ્યુલ વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે એ પ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરે. (એઝ ૭:૧૦) સ્મરણપ્રસંગમાં હાજર રહેવા અથવા એને જોવા માટેની ગોઠવણ વિશે જણાવો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના