સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

સારા દોસ્ત બનીએ

સારા દોસ્ત બનીએ

તમારો દોસ્ત મુશ્કેલીમાં હોય ત્યારે તેને દિલાસો અને હિંમત આપો (૧શ ૨૦:૧, ૨; w૧૯.૧૧ ૭ ¶૧૮)

તમારો દોસ્ત ખતરામાં હોય તો તેને સાવધ કરો (૧શ ૨૦:૧૨, ૧૩; w૦૮ ૨/૧ ૧૪ ¶૭)

તમારા દોસ્ત વિશે કોઈ જૂઠી અફવા ફેલાવે તો તેના પક્ષે બોલો (૧શ ૨૦:૩૦-૩૨; w૦૯ ૧૦/૧ ૩૦ ¶૧૧)

યહોવાના લોકો પાસે દોસ્ત બનાવવાની ઘણી તક રહેલી છે. એ માટે આપણે સારા ગુણો કેળવીશું તો, બીજાઓ આપણા દોસ્ત બનશે. તમે મંડળમાં કોને દોસ્ત બનાવશો?