એપ્રિલ ૨૫–મે ૧
૧ શમુએલ ૨૫-૨૬
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમે વિચાર્યા વગર કામ કરો છો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૨૫:૧૮, ૧૯—આપણે કેમ કહી શકીએ કે અબીગાઈલ પોતાના પતિ નાબાલના હક વિરુદ્ધ ગઈ ન હતી? (ia ૮૦ ¶૧૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૨૫:૧-૧૩ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—તમારા બાઇબલ વિદ્યાર્થીઓને યહોવા સાથે દોસ્તી કરવાનું શીખવો”: (૧૦ મિ.) ચર્ચા. તમારા બાઇબલ વિદ્યાર્થીઓને, યહોવા સાથે દોસ્તી કરવાનું શીખવો વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૪, મુદ્દો ૪ (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૩
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) w૧૯.૦૩ અભ્યાસ લેખ ૧૩, ફકરા ૧-૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૪ અને પ્રાર્થના