માર્ચ ૨૮–એપ્રિલ ૩
૧ શમુએલ ૧૮-૧૯
ગીત ૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સફળ થઈએ ત્યારે પણ નમ્ર રહીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૧૯:૨૩, ૨૪—શાઉલ ‘પ્રબોધકની જેમ વર્ત્યા’ એનો શું અર્થ થતો હતો? (it-2-E ૬૯૫-૬૯૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૧૮:૨૫–૧૯:૭ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ આદતો છોડવાનું શીખવો”: (૧૦ મિ.) ચર્ચા. તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ આદતો છોડવાનું શીખવો વીડિયો બતાવો.
ટૉક: (૫ મિ.) km ૧/૦૩ ૧—વિષય: નમ્રતા માંગી લેતું કાર્ય (th અભ્યાસ ૧૩)