સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

સફળ થઈએ ત્યારે પણ નમ્ર રહીએ

સફળ થઈએ ત્યારે પણ નમ્ર રહીએ

લોકો દાઉદના વખાણ કરતા હતા (૧શ ૧૮:૫-૭; w૦૪ ૪/૧ ૧૫ ¶૪)

યહોવાની મદદથી દાઉદ દરેક કામમાં સફળ થયા (૧શ ૧૮:૧૪)

દાઉદ નમ્ર હતા (૧શ ૧૮:૨૨, ૨૩; w૧૮.૦૧ ૨૮ ¶૬-૭)

યહોવાના આશીર્વાદો મળે ત્યારે આપણે કેમ નમ્ર રહેવું જોઈએ? નમ્ર રહેવા આપણે શું કરવું જોઈએ?