સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

અહંકાર અપમાન લાવે છે

અહંકાર અપમાન લાવે છે

રાજા શાઉલને લાગ્યું કે તેમની પાસે બીજો કોઈ ઉપાય નથી (૧શ ૧૩:૫-૭)

શાઉલે મર્યાદામાં રહીને યહોવાની આજ્ઞા પાળવાને બદલે ખોટું પગલું ભર્યું (૧શ ૧૩:૮, ૯; w૦૦ ૮/૧ ૧૩ ¶૧૭)

યહોવાએ શાઉલને સજા કરી (૧શ ૧૩:૧૩, ૧૪; w૦૭ ૭/૧ ૨૦ ¶૮)

અહંકારી વ્યક્તિ વિચાર્યા વગર અથવા ઉતાવળે પગલું ભરે છે, જે કરવાનો તેને અધિકાર નથી. અહંકાર એવો ગુણ છે, જે મર્યાદાની બિલકુલ વિરુદ્ધ છે. કેવા સંજોગોમાં કોઈ વ્યક્તિ અહંકારી બની શકે?