એપ્રિલ ૧૦-૧૬
૨ કાળવૃત્તાંત ૮-૯
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તે બુદ્ધિને કીમતી ગણતી હતી”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૯:૧૯—સુલેમાનના રાજ્યાસનનાં પગથિયાં પર ૧૨ સિંહ હતા, એ શાને દર્શાવતા હોય શકે? (it-2-E ૧૦૯૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૮:૧-૧૬ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બીજાઓને મદદ કરીએ—યોહ ૧૫:૧૩ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૯ મુદ્દો ૬ (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૭
“કેમ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૪ ¶૧૫-૨૦
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના