સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુલેમાન રાજાના દરબારમાં શેબાની રાણી તેમને મળવા આવી છે

બાઇબલમાં રહેલો ખજાનો

તે બુદ્ધિને કીમતી ગણતી હતી

તે બુદ્ધિને કીમતી ગણતી હતી

શેબાની રાણી લાંબી અને અઘરી મુસાફરી કરીને સુલેમાનને મળવા આવી (૨કા ૯:૧, ૨; w૯૯ ૧૧/૧ ૨૦ ¶૪; w૯૯ ૭/૧ ૩૦ ¶૪-૫)

સુલેમાનની બુદ્ધિ અને ધનદોલત જોઈને તે દંગ રહી ગઈ (૨કા ૯:૩, ૪; w૯૯ ૭/૧ ૩૦-૩૧; પહેલા પાનનું ચિત્ર જુઓ)

તેણે જે જોયું એના લીધે તેણે યહોવાની સ્તુતિ કરી (૨કા ૯:૭, ૮; bm ભાગ ૧૦ ૧૩ ¶૫)

શેબાની રાણી બુદ્ધિને બહુ કીમતી ગણતી હતી. એ મેળવવા તે કંઈ પણ જતું કરવા તૈયાર હતી.

પોતાને પૂછો: ‘શું હું દાટેલા ખજાનાની જેમ બુદ્ધિ માટે ખોજ કરું છું?’—ની ૨:૧-૬.