એપ્રિલ ૧૭-૨૩
૨ કાળવૃત્તાંત ૧૦-૧૨
ગીત ૧૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સારી સલાહ માનવાના ફાયદા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૧૧:૧૫—‘બકરા જેવા દેવોનો’ શું અર્થ થતો હોય શકે? (it-1-E ૯૬૬-૯૬૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૧૦:૧-૧૫ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૬)
ટૉક: (૫ મિ.) be-HI ૬૯ ¶૪-૫—વિષય: બાઇબલ વિદ્યાર્થી સલાહ માંગે ત્યારે તેને સંશોધન કરવાનું શીખવો. (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“બાઇબલ અભ્યાસ વિશે માહિતી આપતા વીડિયોનો ઉપયોગ કરીએ”: (૫ મિ.) ટૉક અને વીડિયો. ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ વીડિયો બતાવો.
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૪ ¶૨૧-૨૫, બૉક્સ ૧૪-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૨ અને પ્રાર્થના