સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૦-૨૬

૨ કાળવૃત્તાંત ૧-૪

માર્ચ ૨૦-૨૬
  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) અગાઉ રસ બતાવ્યો હોય એવાં સગાંને, સાથે કામ કરતા અથવા ભણતા લોકોને આમંત્રણ આપો. (th અભ્યાસ ૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે. તેને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને વધારે જાણવું હતું. આ મુલાકાતમાં તેની સાથે વાત ચાલુ રાખો. જણાવો કે બાઇબલમાંથી કઈ રીતે મફત શીખવવામાં આવે છે. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૭)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૯ મુદ્દો ૫ (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૮

  • શું તમે વર્ષના સૌથી મહત્ત્વના દિવસ માટે તૈયાર છો?: (૧૫ મિ.) ટૉક અને વીડિયો. આ ભાગ સેવા નિરીક્ષક લેશે. સ્મરણપ્રસંગની ઝુંબેશ કેવી ચાલી રહી છે, એ વિશે મંડળને જણાવો. જે પ્રકાશકોને સારા અનુભવો થયા હોય તેઓનું ઇન્ટરવ્યૂ લો. પછી પાન ૮ અને ૯ પર આપેલા સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનના શેડ્યુલ વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે એ પ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરે. (એઝ ૭:૧૦) જણાવો કે આપણે કઈ રીતે સ્મરણપ્રસંગમાં નવા લોકોને પ્રેમથી આવકારી શકીએ. (રોમ ૧૫:૭; mwb૧૬.૦૩ ૨) સ્મરણપ્રસંગની રોટલી કઈ રીતે બનાવવી વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૪ ¶૧-૭, રજૂઆતનો વીડિયો

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૬ અને પ્રાર્થના