બાઇબલમાં રહેલો ખજાનો
સુલેમાન રાજાનો ખોટો નિર્ણય
[બીજો કાળવૃત્તાંતની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
સુલેમાને ઇજિપ્તથી ઘણા ઘોડાઓ અને રથો મંગાવ્યા (પુન ૧૭:૧૫, ૧૬; ૨કા ૧:૧૪, ૧૭)
સુલેમાને લશ્કર માટે ઘોડાઓ અને રથો ભેગા કર્યા. એની સારસંભાળ રાખવા વધારે લોકો અને નવાં શહેરોની જરૂર પડી (૨કા ૧:૧૪; it-1-E ૧૭૪ ¶૫; ૪૨૭)
ભલે સુલેમાનના રાજમાં ઘણાં વર્ષો સુધી લોકો સુખ-શાંતિથી જીવ્યા, પણ પછીથી સુલેમાને લોકોના માથે ભારે બોજો નાખ્યો. તેમનો દીકરો રહાબઆમ રાજા બન્યો ત્યારે તેણે બોજો હટાવવાને બદલે વધારી દીધો. એટલે લોકોએ બળવો કર્યો. (૨કા ૧૦:૩, ૪, ૧૪, ૧૬) એનાથી ખબર પડે છે કે ખોટા નિર્ણયનું પરિણામ ક્યારેક ને ક્યારેક ભોગવવું જ પડે છે.—ગલા ૬:૭.