માર્ચ ૨૭–એપ્રિલ ૨
૨ કાળવૃત્તાંત ૫-૭
ગીત ૧૫૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મારું દિલ હંમેશાં એના પર રહેશે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૬:૨૯, ૩૦—સુલેમાનની પ્રાર્થનાથી આપણને કઈ વાતનો દિલાસો મળે છે? (w૧૧ ૧/૧ ૧૦ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૬:૨૮-૪૨ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) સ્મરણપ્રસંગનું પ્રવચન પૂરું થયા પછી એવી વ્યક્તિ સાથે વાત કરો, જેને તમે આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ વિશેના તેના સવાલનો જવાબ આપો. (th અભ્યાસ ૧૭)
ટૉક: (૫ મિ.) w૯૩ ૫/૧ ૩૨—વિષય: જો અણધાર્યા સંજોગોને લીધે સ્મરણપ્રસંગમાં હાજર ન રહી શકીએ, તો શું કરવું જોઈએ? (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
“દિલની સંભાળ રાખ”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૪ ¶૮-૧૪, બૉક્સ ૧૩-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના