માર્ચ ૬-૧૨
૧ કાળવૃત્તાંત ૨૩-૨૬
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૨૫:૭, ૮—આ કલમોથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાની સ્તુતિ માટે ગીતો ગાવા ખૂબ મહત્ત્વનું છે? (w૨૨.૦૩ ૨૨ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૨૩:૨૧-૩૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ—વીડિયો: (૫ મિ.) ચર્ચા. સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૧)
ટૉક: (૫ મિ.) w૧૧-HI ૧૦/૧ ૧૪-૧૫—વિષય: યહોવાના સાક્ષીઓનાં મંડળોમાં કેમ બધું વ્યવસ્થિત રીતે થાય છે? (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૩
“આફત પછી કઈ રીતે મદદ કરી શકીએ?”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
શનિવાર, ૧૧ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૫ મિ.) ચર્ચા. આમંત્રણ પત્રિકા વિશે ટૂંકમાં જણાવો. ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગની ગોઠવણ વિશે માહિતી આપો. આમંત્રણ પત્રિકા આપવા તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે પણ જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૩ ¶૭-૧૪, બૉક્સ ૧૩-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૮ અને પ્રાર્થના