સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ

મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ

દાઉદ રાજાએ મંદિરનાં કામ પર દેખરેખ રાખવા લેવીઓ અને યાજકોના સમૂહ બનાવ્યા (૧કા ૨૩:૬, ૨૭, ૨૮; ૨૪:૧, ૩; it-2-E ૨૪૧, ૬૮૬)

સંગીત સેવા માટે કુશળ અને શિખાઉ સંગીતકારોને જવાબદારી સોંપવામાં આવી (૧કા ૨૫:૧, ૮; w૯૪ ૫/૧ ૧૪ ¶૮)

લેવીઓને દરવાનો, ભંડારોના ઉપરીઓ અને બીજા અધિકારીઓ તરીકે નીમવામાં આવ્યા (૧કા ૨૬:૧૬-૨૦; it-1-E ૮૯૮)

આપણે વ્યવસ્થિત રીતે યહોવાની ભક્તિ કરીએ છીએ કેમ કે યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે.—૧કો ૧૪:૩૩.

મનન માટે સવાલ: કેમ કહી શકાય કે આજે મંડળોમાં વ્યવસ્થિત રીતે યહોવાની ભક્તિ થાય છે?