એપ્રિલ ૧૫-૨૧
ગીતશાસ્ત્ર ૨૯-૩૧
ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. શિસ્ત—ઈશ્વરના પ્રેમની નિશાની
(૧૦ મિ.)
દાઉદે યહોવાની વાત ન માની ત્યારે, યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું (ગી ૩૦:૭; it-1-E ૮૦૨ ¶૩)
દાઉદે પસ્તાવો કર્યો અને યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કર્યા (ગી ૩૦:૮)
યહોવા દાઉદ પર ગુસ્સે ન રહ્યા (ગી ૩૦:૫; w૨૦.૦૨ ૨૪ ¶૧૮)
ગીતશાસ્ત્ર ૩૦માં જે બનાવો જોવા મળે છે, એ કદાચ દાઉદે ઇઝરાયેલીઓની ગણતરી કરી એ પછીના બનાવો છે.—૨શ ૨૪:૨૫.
મનન માટે સવાલ: બહિષ્કૃત વ્યક્તિ કઈ રીતે યહોવાની શિસ્તથી મદદ મેળવી શકે અને પસ્તાવો બતાવી શકે?—w૨૧.૧૦ ૬ ¶૧૮.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૩૧:૭—આ કલમથી ચિંતાનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે? (wp૨૩ નં. ૧ ૬ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૩૧:૧-૨૪ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૧ મિ.) જાહેરમાં પ્રચાર. એવી વ્યક્તિને ખુશખબર જણાવો જેની પાસે સમય નથી. (lmd પાઠ ૫ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એક મમ્મીને બાળકો માટેનો વીડિયો બતાવો. બીજા વીડિયો કઈ રીતે શોધવા એ પણ બતાવો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. એવી વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો, જેણે અગાઉ અભ્યાસ માટે ના પાડી હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
૭. શિષ્યો બનાવો
(૪ મિ.) lff પાઠ ૧૪ મુદ્દો ૫ (th અભ્યાસ ૬)
ગીત ૨૨
૮. આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરના પ્રેમમાં
૯. ૨૦૨૪ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગ વિશે સમાચાર
(૮ મિ.) ટૉક. વીડિયો બતાવો.
૧૦. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૮ ¶૧૩-૨૧