સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૨-૨૮

ગીતશાસ્ત્ર ૩૨-૩૩

એપ્રિલ ૨૨-૨૮

ગીત ૪૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પાપની કબૂલાત કેમ કરવી જોઈએ?

(૧૦ મિ.)

પોતાનું પાપ છુપાવ્યું ત્યારે દાઉદે દુઃખ અનુભવ્યું. એ તેમણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો ત્યારની વાત હોય શકે (ગી ૩૨:૩, ૪; w૧૩ ૪/૧૫ ૩૧ ¶૧૬)

દાઉદે યહોવા આગળ પાપની કબૂલાત કરી અને તેમને માફી મળી (ગી ૩૨:૫; w૨૦.૦૨ ૨૪ ¶૧૭)

યહોવા પાસેથી માફી મળ્યા પછી દાઉદને રાહત મળી (ગી ૩૨:૧; w૦૧ ૬/૧ ૩૦ ¶૧)

કોઈ ગંભીર પાપ થઈ જાય તો, નમ્ર બનીને યહોવા આગળ પાપની કબૂલાત કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ. વડીલો પાસે પણ જવું જોઈએ, જેથી તેઓ યહોવા સાથેનો આપણો સંબંધ ફરી મજબૂત કરવા મદદ કરે. (યાકૂ ૫:૧૪-૧૬) પરિણામે, આપણને યહોવા પાસેથી તાજગી મળશે.—પ્રેકા ૩:૧૯.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૩:૬—યહોવાના ‘મુખના શ્વાસનો’ શું અર્થ થાય? (w૦૬ ૬/૧ ૫ ¶૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. નમ્રતા બતાવો—પાઉલે શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો જુઓ. પછી lmd પાઠ ૪ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. નમ્રતા બતાવો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૪ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૮

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪ અને પ્રાર્થના