સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૧-૧૭

ગીતશાસ્ત્ર ૧૮

માર્ચ ૧૧-૧૭

ગીત ૩૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “યહોવા . . . મારો બચાવનાર છે”

(૧૦ મિ.)

યહોવા ખડક, કિલ્લા અને ઢાલ જેવા છે (ગી ૧૮:૧, ૨; w૦૯-E ૫/૧ ૧૪ ¶૪-૫)

મદદનો પોકાર કરીએ ત્યારે યહોવા સાંભળે છે (ગી ૧૮:૬; w૨૨.૧૧ ૯ ¶૫; w૨૨.૦૭ ૨૦ ¶૧)

યહોવા આપણને મદદ કરે છે (ગી ૧૮:૧૬, ૧૭; w૨૨.૦૪ ૩ ¶૧)

યહોવાએ અમુક વાર દાઉદની મુશ્કેલીઓ દૂર કરી હતી. તેમ તે કદાચ આપણી પણ મુશ્કેલી દૂર કરી દે. પણ તે મોટા ભાગે આપણને મુશ્કેલીમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે. એ માટે તે જેની જરૂર છે, એ બધું આપે છે. આમ આપણે એ મુશ્કેલી સહી શકીએ છીએ.—૧કો ૧૦:૧૩.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૮:૧૦—ગીતના લેખકે કેમ એવું કહ્યું કે યહોવા કરૂબ પર સવારી કરે છે? (it-1-E ૪૩૨ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. દયા બતાવો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૩ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. દયા બતાવો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૩ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૪

૬. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૭. સેવાકાર્યમાં સંગઠનની સફળતા

(૧૦ મિ.) આ શૃંખલાનો માર્ચ મહિનાનો વીડિયો બતાવો.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૭ અને પ્રાર્થના