સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૫-૩૧

ગીતશાસ્ત્ર ૨૨

માર્ચ ૨૫-૩૧

ગીત ૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સૈનિકો ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરે છે કે ઈસુનાં કપડાંમાંથી કોણ શું લેશે

૧. ઈસુના મરણ વિશેની ભવિષ્યવાણી

(૧૦ મિ.)

લોકોને લાગશે કે ઈશ્વરે ઈસુને છોડી દીધા છે (ગી ૨૨:૧; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૬)

લોકો ઈસુનું અપમાન કરશે (ગી ૨૨:૭, ૮; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૩)

ઈસુનાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે (ગી ૨૨:૧૮; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૪; પહેલા પાનનું ચિત્ર જુઓ)

પોતાને પૂછો:ગીતશાસ્ત્ર ૨૨મા અધ્યાયથી કઈ રીતે મારો ભરોસો વધે છે કે મસીહ વિશે કરવામાં આવેલી બીજી ભવિષ્યવાણીઓ પણ પૂરી થશે, જેમ કે મીખાહ ૪:૪?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૨૨:૨૨—આપણે કઈ બે રીતોએ ગીતશાસ્ત્રના લેખકને અનુસરી શકીએ? (w૦૬ ૧૧/૧ ૨૯ ¶૭; w૦૩ ૯/૧ ૧૯ ¶૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી કોઈ વ્યક્તિ સાથે ફરી વાત કરો, જેણે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા સ્વીકારી છે. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) w૨૦.૦૭ ૧૨-૧૩ ¶૧૪-૧૭—વિષય: બાઇબલની ભવિષ્યવાણીઓથી કઈ રીતે શ્રદ્ધા વધે છે? (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૩

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૫ અને પ્રાર્થના