એપ્રિલ ૧૪-૨૦
નીતિવચનો ૯
ગીત ૩૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. સમજુ વ્યક્તિ બનો, મશ્કરી કરનાર નહિ
(૧૦ મિ.)
મશ્કરી કરનાર વ્યક્તિ સલાહ સ્વીકારવાને બદલે સલાહ આપનારને ધિક્કારે છે (ની ૯:૭, ૮ક; w૨૨.૦૨ ૯ ¶૪)
સમજુ માણસ સલાહની અને સલાહ આપનારની કદર કરે છે (ની ૯:૮ખ, ૯; w૨૨.૦૨ ૧૨ ¶૧૨-૧૪; w૦૧ ૫/૧૫ ૩૦ ¶૧-૨)
સમજુ વ્યક્તિને ફાયદો થશે, પણ મશ્કરી કરનારને નુકસાન થશે (ની ૯:૧૨; w૦૧ ૫/૧૫ ૩૦ ¶૫)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ની ૯:૧૭—“ચોરીને પીધેલું પાણી” શું છે? એ કેમ “મીઠું” લાગે છે? (w૦૬ ૧૦/૧ ૪ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૯:૧-૧૮ (th અભ્યાસ ૫)
૪. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ સ્મરણપ્રસંગમાં ગઈ હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) જાહેરમાં પ્રચાર. અગાઉ તમે એક વ્યક્તિને તેના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે એ જાણવા મદદ કરી હતી. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. અગાઉ તમે કોઈ સગાને તેમના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે એ જાણવા મદદ કરી હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૪)
ગીત ૧૫૦
૭. શું લહાવાઓ આપણને ચઢિયાતા બનાવે છે?
(૧૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો:
“લહાવા” શબ્દનો અર્થ શું થાય?
મંડળમાં જેઓ પાસે લહાવા છે, તેઓએ પોતાના વિશે કેવું વલણ રાખવું જોઈએ?
પદવી મેળવવા કરતાં બીજાઓની સેવા કરવી શા માટે વધારે મહત્ત્વનું છે?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૫ ¶૫-૭, પાન ૨૦૦ પરનું બૉક્સ