માર્ચ ૧૦-૧૬
નીતિવચનો ૪
ગીત ૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તું તારા દિલની સંભાળ રાખ”
(૧૦ મિ.)
“દિલ” શબ્દ આપણે અંદરથી કેવા છીએ એને રજૂ કરે છે (ગી ૫૧:૬; w૧૯.૦૧ ૧૫ ¶૪)
દિલની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે (ની ૪:૨૩ક; w૧૯.૦૧ ૧૭ ¶૧૦-૧૧; ૧૮ ¶૧૪; ચિત્ર જુઓ)
આપણું જીવન એ વાત પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેવા છીએ (ની ૪:૨૩ખ; w૧૨-E ૫/૧ ૩૨ ¶૨)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ની ૪:૧૮—યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૨૧.૦૮ ૮ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૪:૧-૧૮ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપો છો ત્યારે તે રસ બતાવે છે. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ઓળખીતાને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) દૃશ્ય. ijwfq લેખ ૧૯—વિષય: યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી? (lmd પાઠ ૩ મુદ્દો ૪)
ગીત ૧૪
૭. સેવાકાર્યમાં સંગઠનની સફળતા
(૧૦ મિ.) આ શૃંખલાનો માર્ચ મહિનાનો વીડિયો બતાવો.
૮. શનિવાર, ૧૫ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ
(૫ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ, ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગની ગોઠવણો વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે માર્ચ અને એપ્રિલ મહિનામાં તેઓ પ્રચારકામમાં વધારે ભાગ લે.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૩ ¶૧૬-૧૯, પાન ૧૮૮ પરનું બૉક્સ