સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૪-૨૦

અયૂબ ૧–૫

માર્ચ ૧૪-૨૦
  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (પહેલી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (પહેલી રજૂઆત)—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: fg પાઠ ૨ ¶૨-૩ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૧

  • દોસ્તોના દબાણનો સામનો કરવો!: (૧૫ મિ.) ચર્ચા. jw.org પરથી આ વીડિયો બતાવો. (એ માટે BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, પૂછો: સ્કૂલમાં બાળકો પર કેવાં દબાણો આવે છે? નિર્ગમન ૨૩:૨માં આપેલો સિદ્ધાંત, તેઓ કઈ રીતે લાગુ પાડી શકે? દબાણનો સામનો કરવા અને વફાદારી જાળવી રાખવા તેઓને કયા ચાર પગલાં મદદ કરશે? યુવાનોને પોતાનો સારો અનુભવ જણાવવા કહો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૧ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૯ (૫૫) અને પ્રાર્થના