માર્ચ ૨૮–એપ્રિલ ૩
અયૂબ ૧૧–૧૫
ગીત ૧૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો”: (૧૦ મિ.)
અયૂ ૧૪:૧, ૨—મનુષ્યનું જીવન કેવું હોય છે, એ વિશે અયૂબે જણાવ્યું હતું (w૧૫-E ૩/૧ ૩; w૧૦ ૬/૧ ૫ ¶૧; w૦૮ ૪/૧ ૩ ¶૩)
અયૂ ૧૪:૧૩-૧૫ક—અયૂબ જાણતા હતા કે યહોવા તેમને ભૂલી નહિ જાય (w૧૫-E ૮/૧ ૫; w૧૪ ૪/૧ ૭ ¶૪; w૧૧ ૪/૧ ૨૭ ¶૨-૪; w૦૬ ૪/૧ ૪ ¶૧૦, ૧૧)
અયૂ ૧૪:૧૫ખ—યહોવા પોતાના વિશ્વાસુ ભક્તોને કીમતી ગણે છે (w૧૫-E ૮/૧ ૭ ¶૩; w૧૪ ૬/૧૫ ૧૪ ¶૧૨; w૧૧ ૪/૧ ૨૭ ¶૩-૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
અયૂ ૧૨:૧૨—સત્યમાં અનુભવી વ્યક્તિઓ શા માટે યુવાનોને મદદ કરી શકે છે? (g૯૯ ૯/૮ ૧૧, બૉક્સ; w૧૪ ૧/૧૫ ૨૩ ¶૬)
અયૂ ૧૫:૨૭—અયૂબનું મોં ‘ચરબીથી ઢંકાએલું’ છે, એવું કહીને અલીફાઝ શું કહેવા માંગતા હતા? (it-૧-E ૮૦૨ ¶૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: અયૂ ૧૪:૧-૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: fg પાઠ ૧૩ ¶૧—ફરી મુલાકાત માટે પાયો નાખો. (૨ મિ. કે એનાથી ઓછું)
ફરી મુલાકાત: fg પાઠ ૧૩ ¶૨—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (૪ મિ. કે એનાથી ઓછું)
બાઇબલ અભ્યાસ: fg પાઠ ૧૩ ¶૩-૪ (૬ મિ. કે એનાથી ઓછું)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૫
મંડળની જરૂરિયાત: (૫ મિ.)
“ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે”: (૧૦ મિ.) ચર્ચા. છેલ્લે, ૨૦૧૪નું મહાસંમેલન “ઈશ્વરના રાજ્યને પ્રથમ શોધીએ!”માં બતાવેલો વીડિયો દેખાડો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૩ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૭ અને પ્રાર્થના