આલ્બેનિયામાં લોકોને સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા માર્ચ ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-36) પત્રિકા અને સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપવા રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

‘તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું’

યહોવાએ યિર્મેયાને પ્રબોધક નીમ્યા ત્યારે, તેમને લાગ્યું કે એ જવાબદારી ઉપાડવા પોતે સક્ષમ નથી. યહોવાએ તેમને કઈ રીતે ખાતરી અપાવી?

બાઇબલમાં રહેલો ખજાનો

તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું

ઇઝરાયેલીઓને લાગતું કે, રિવાજ પ્રમાણેનાં બલિદાનો તેઓનાં ખોટાં કામનો ઢાંકી શકે છે. યિમેર્યાએ હિંમતથી તેઓનાં પાપ અને ઢોંગને ખુલ્લાં કર્યાં.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?—કઈ રીતે વાપરવી

આ પુસ્તિકાનો ઉપયોગ કરીને બાઇબલ વિદ્યાર્થીને યહોવાના સાક્ષીઓ વિશે, આપણી પ્રવૃત્તિઓ અને સંગઠન વિશેની માહિતી આપો.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે

પ્રાચીન ઇઝરાયેલમાં જેઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું, તેઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી

ચિત્રો અને કલમોનો ઉપયોગ કરીને, વાંચતા આવડતું નથી એવા લોકોને બાઇબલનું સત્ય શીખવો.

બાઇબલમાં રહેલો ખજાનો

ઇઝરાયેલ યહોવાને ભૂલી ગયું

યહોવાએ યિર્મેયાને ફ્રાત નદી પાસે જઈને, જે આશરે ૫૦૦ કિ.મી. દૂર હતી, ત્યાં જઈને ખડકની ફાટમાં શણનો કમરબંધ સંતાડવા જણાવ્યું. એ દ્વારા યહોવા શું દર્શાવવા માંગતા હતા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાને યાદ રાખવા તમારા કુટુંબને મદદ કરો

નિયમિત અને અર્થસભર કુટુંબ તરીકેની ભક્તિ યહોવાને યાદ રાખવા કુટુંબને મદદ કરી શકે છે. કુટુંબ તરીકેની ભક્તિમાં કઈ બાબતો અડચણરૂપ બને છે? એને આંબવા તમે કયાં પગલાં ભરી શકો?