માર્ચ ૧૩-૧૯
યિર્મેયા ૫-૭
ગીત ૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું”: (૧૦ મિ.)
યિર્મે ૬:૧૩-૧૫—યિર્મેયાએ લોકોનાં પાપ ખુલ્લાં પાડ્યાં (w૮૮ ૫/૧ ૨૨-૨૩ ¶૭-૮)
યિર્મે ૭:૧-૭—યહોવાએ તેઓને પસ્તાવો કરવા પ્રેર્યા (w૮૮ ૫/૧ ૨૩ ¶૯-૧૦)
યિર્મે ૭:૮-૧૫—ઇઝરાયેલીઓને લાગતું કે યહોવા કોઈ પગલાં નહિ લે (jr-E ૨૧ ¶૧૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૬:૧૬—યહોવાએ લોકોને શું અરજ કરી? (w૦૫ ૧૧/૧ ૨૩ ¶૧૧)
યિર્મે ૬:૨૨, ૨૩—એવું શા માટે કહી શકાય કે, “ઉત્તર દિશાથી લોક આવે છે”? (w૮૮ ૫/૧ ૨૪ ¶૧૫)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૫:૨૬–૬:૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-36 (પહેલી રજૂઆત)—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-36 (પહેલી રજૂઆત)—“વિચારવા જેવું” ભાગ પર ચર્ચા કરો. સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧—સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૩
“યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?—કઈ રીતે વાપરવી”: (૧૫ મિ.) શરૂઆતની પાંચ મિનિટ આપેલા લેખની ચર્ચા કરો. પછી, વિદ્યાર્થીને પુસ્તિકાના પાઠ ૮માંથી કઈ રીતે શીખવી શકાય એનો વીડિયો બતાવો અને એની ચર્ચા કરો. દરેકને ઉત્તેજન આપો કે, બાઇબલ અભ્યાસ પછી વિદ્યાર્થી સાથે આ પુસ્તિકામાંથી ચર્ચા કરે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧૦-૧૭, પાન ૨૦૩ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫ અને પ્રાર્થના