સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૫-૭

તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું

તેઓએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું છોડી દીધું

૭:૧-૪, ૮-૧૦, ૧૫

  • યિર્મેયાએ હિંમતથી ઇઝરાયેલીઓનાં પાપ અને ઢોંગ ખુલ્લાં પાડ્યાં

  • ઇઝરાયેલીઓને લાગતું કે મંદિરના લીધે તેઓને જાદુઈ રીતે રક્ષણ મળશે

  • યહોવાએ જાહેર કર્યું કે રિવાજ પ્રમાણેનાં બલિદાનો તેઓનાં ખોટાં કામોને ઢાંકી શકતાં નથી

વિચારવા જેવું: હું કઈ રીતે ખાતરી કરી શકું કે, હું જે ભક્તિ કરું છું એ યહોવાની ઇચ્છા પ્રમાણે છે? એ બસ રિવાજ નથી બની ગઈ?

યિર્મેયા મંદિરના દરવાજા આગળ સંદેશો જાહેર કરે છે