સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૭–એપ્રિલ ૨

યિર્મેયા ૧૨-૧૬

માર્ચ ૨૭–એપ્રિલ ૨
  • ગીત ૧૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઇઝરાયેલ યહોવાને ભૂલી ગયું”: (૧૦ મિ.)

    • યિર્મે ૧૩:૧-૫—શણનો કમરબંધ સંતાડવા ઘણી મહેનત કરવી પડી, છતાં યિર્મેયાએ યહોવાની આજ્ઞા પાળી (jr-E ૫૧ ¶૧૭)

    • યિર્મે ૧૩:૬, ૭—કમરબંધને પાછો મેળવવા યિર્મેયાએ લાંબી મુસાફરી કરી; તેમણે જોયું કે એ તદ્દન નકામો થઈ ગયો હતો (jr-E ૫૨ ¶૧૮)

    • યિર્મે ૧૩:૮-૧૧—યહોવાએ દર્શાવ્યું કે, ઇઝરાયેલના હઠીલાપણાને લીધે તેઓના અને યહોવા વચ્ચેના ગાઢ સંબંધમાં તિરાડ પડી જશે (jr-E ૫૨ ¶૧૯-૨૦; it-1-E ૧૧૨૧ ¶૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૧૨:૧, ૨, ૧૪—યિર્મેયાએ કયો સવાલ પૂછ્યો અને યહોવાએ શો જવાબ આપ્યો? (jr-E ૧૧૮ ¶૧૧)

    • યિર્મે ૧૫:૧૭—યિર્મેયાએ સોબત વિશે શું કહ્યું અને આપણે કઈ રીતે તેમના જેવા બની શકીએ? (w૦૪ ૫/૧ ૧૧ ¶૧૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૧૩:૧૫-૨૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને વીડિયો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને વીડિયો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૩ ૨૯-૩૧—વિષય: યહોવાના સેવકો કયા સમયગાળા દરમિયાન મહાન બાબેલોનના બંદીવાન કે ગુલામ હતા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન