સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૬-૧૨

યિર્મેયા ૧-૪

માર્ચ ૬-૧૨
  • ગીત ૩૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • માર્ચ ૧૮થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૮ મિ.) ફેબ્રુઆરી ૨૦૧૬, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા પાન ૮ને આધારે સેવા નિરીક્ષક ટૉક આપશે. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. પ્રચાર વિસ્તાર આવરવા માટેની ગોઠવણ જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૫ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૩ અને પ્રાર્થના