સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૨-૧૮

માથ્થી ૨૨-૨૩

માર્ચ ૧૨-૧૮
  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • સૌથી મહત્ત્વની બે આજ્ઞાઓ પાળો”: (૧૦ મિ.)

    • માથ ૨૨:૩૬-૩૮—સૌથી મોટી અને પહેલી આજ્ઞા પાળવામાં શું સમાયેલું છે? (“હૃદય,” “જીવ,” “મનમાથ ૨૨:૩૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૨:૩૯—બીજી સૌથી મોટી આજ્ઞા કઈ છે? (“બીજી,” “પડોશીમાથ ૨૨:૩૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૨:૪૦—હિબ્રૂ શાસ્ત્રવચનોનો મુખ્ય આધાર પ્રેમ છે (“નિયમશાસ્ત્રનો . . . પ્રબોધકોના,” “પાયોમાથ ૨૨:૪૦ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૨:૨૧—કઈ બાબતો ‘સમ્રાટની’ છે અને કઈ ‘ઈશ્વરની’? (“સમ્રાટનું છે એ સમ્રાટને,” “જે ઈશ્વરનું છે એ ઈશ્વરનેમાથ ૨૨:૨૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૩:૨૪—ઈસુના આ શબ્દોનો શો અર્થ થાય? (“તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટ ગળી જાઓ છોમાથ ૨૩:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૨:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૮૬-૧૮૭ ¶૮-૯—વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે તે પોતાના ઓળખીતાઓને સ્મરણપ્રસંગમાં આવવા આમંત્રણ આપે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન