સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૯-૨૫

માથ્થી ૨૪

માર્ચ ૧૯-૨૫
  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિમાં સજાગ રહો”: (૧૦ મિ.)

    • માથ ૨૪:૧૨—અન્યાય વધી જવાના કારણે લોકોમાં પ્રેમ ઠંડો થઈ જશે (it-2-E ૨૭૯ ¶૬)

    • માથ ૨૪:૩૯—અમુક માટે રોજબરોજની બાબતો સૌથી મહત્ત્વની બની જશે અને તેઓનું ધ્યાન ફંટાવી જશે (w૯૯ ૧૧/૧૫ ૧૯ ¶૫)

    • માથ ૨૪:૪૪—આપણે ધારતા નથી એ ઘડીએ “માણસનો દીકરો” આવશે (jy ૨૫૯ ¶૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૪:૮—ઈસુના શબ્દોનો શું અર્થ થઈ શકે? (“પ્રસૂતિની પીડામાથ ૨૪:૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૪:૨૦—ઈસુએ શા માટે એમ કહ્યું? (“શિયાળામાં,” “સાબ્બાથના દિવસેમાથ ૨૪:૨૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૪:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. જે વ્યક્તિ સાથે તમે અગાઉ વાત કરી હતી એ ઘરે નથી, પણ તેમના કુટુંબમાંથી બીજું કોઈ મળે છે.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન