સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૬–એપ્રિલ ૧

માથ્થી ૨૫

માર્ચ ૨૬–એપ્રિલ ૧
  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • જાગતા રહો”: (૧૦ મિ.)

    • માથ ૨૫:૧-૬—પાંચ સમજદાર કન્યાઓ અને પાંચ મૂર્ખ કન્યાઓ વરરાજાને મળવા બહાર જાય છે

    • માથ ૨૫:૭-૧૦—વરરાજા આવે છે ત્યારે પાંચ મૂર્ખ કન્યાઓ હાજર હોતી નથી

    • માથ ૨૫:૧૧, ૧૨—ફક્ત સમજદાર કન્યાઓ વરરાજા સાથે લગ્નની મિજબાનીમાં જઈ શકી

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૫:૩૧-૩૩—ઘેટાં અને બકરાનું દૃષ્ટાંત સમજાવો (w૧૫ ૩/૧૫ ૨૭ ¶૭)

    • માથ ૨૫:૪૦—ખ્રિસ્તના ભાઈઓ સાથેની મિત્રતા આપણે કઈ રીતે નિભાવી શકીએ? (w૦૯ ૧૦/૧ ૨૬-૨૭ ¶૧૬-૧૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૫:૧-૨૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વ્યક્તિને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૫ ૩/૧૫ ૨૭ ¶૭-૧૦—વિષય: ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત કઈ રીતે પ્રચારનું મહત્ત્વ શીખવે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વિદ્યાર્થીને તૈયારી કરતા શીખવીએ”: (૧૦ મિ.) ચર્ચા. પછી, વીડિયો બતાવો; એમાં પ્રકાશક પોતાનાં બાઇબલ વિદ્યાર્થીને અભ્યાસની તૈયારી કઈ રીતે કરવી એ શીખવે છે. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ કઈ રીતોએ બાઇબલ વિદ્યાર્થીને અભ્યાસની સારી તૈયારી કરવાનું શીખવે છે.

  • નવા લોકોને પ્રેમથી આવકારીએ: (૫ મિ.) માર્ચ ૨૦૧૬ની સભા પુસ્તિકામાં આપેલા લેખને આધારે ટૉક. ૨૦૧૭ના સ્મરણપ્રસંગના સમયગાળામાં પ્રકાશકોને થયેલા સારા અનુભવ વિશે જણાવો. સ્મરણપ્રસંગ માટે પાર્કિંગ, બિલ્ડિંગમાં આવવા-જવાના રસ્તાઓ અને બીજી જરૂરી સૂચનાઓ આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia સમાપ્તિ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૦ અને પ્રાર્થના