સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૫-૧૧

માથ્થી ૨૦-૨૧

માર્ચ ૫-૧૧
  • ગીત ૧૫૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”: (૧૦ મિ.)

    • માથ ૨૦:૩—ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓને “બજારમાં” જવું ખૂબ ગમતું, કારણ કે ત્યાં તેઓને લોકોની વાહવાહ અને સલામ મળતી (“બજારમાથ ૨૦:૩ ચિત્ર/વીડિયો, nwtsty)

    • માથ ૨૦:૨૦, ૨૧—બે પ્રેરિતોએ માન અને અધિકાર મળે એવી પદવી માંગી (“ઝબદીના દીકરાઓની મા,” “એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથેમાથ ૨૦:૨૦, ૨૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૦:૨૫-૨૮—ઈસુએ સમજાવ્યું કે તેમના શિષ્યોએ નમ્ર સેવકો બનવાની જરૂર છે (“સેવક,” “સેવા કરાવવા નહિ, પણ સેવા કરવામાથ ૨૦:૨૬, ૨૮ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૧:૯—લોકો પોકારી ઊઠ્યા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો.” તેઓ શું કહેવા માંગતા હતા? (“હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે,” “દાઊદના દીકરામાથ ૨૧:૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૧:૧૮, ૧૯—ઈસુએ શા માટે અંજીરના ઝાડને સૂકવી નાખ્યું? (jy ૨૪૪ ¶૪-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૦:૧-૧૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૪૨ ¶૩-૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૧

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૨ ¶૧૪-૨૪, પાન ૧૯૪ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના