દક્ષિણ આફ્રિકામાં બાઇબલ વિદ્યાર્થીને શીખવવા વીડિયો બતાવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા માર્ચ ૨૦૧૯

વાતચીતની એક રીત

ઈશ્વરે મનુષ્યને કેમ બનાવ્યો પર વાતચીતની એક રીત.

બાઇબલમાં રહેલો ખજાનો

ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?

આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે તો ખ્રિસ્ત જેવો પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

ધીરજ અને દિલાસો મેળવવા યહોવા તરફ મીટ માંડીએ

બાઇબલ દ્વારા યહોવા આપણને દિલાસો આપે છે અને ધીરજ રાખવા મદદ કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે દુનિયાની સંગે ચાલો છો કે ઈશ્વરની દોરવણી પ્રમાણે?

આપણે બધાએ યહોવાની ભક્તિમાં મજબૂત બનવાની જરૂર છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સારા પત્રો લખીએ

અજાણી વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પત્રનો નમૂનો

તમારા વિસ્તાર અને સંજોગોને ધ્યાનમાં લઈને યોગ્ય ફેરફાર કરો અને પોતાના શબ્દોમાં લખો.

બાઇબલમાં રહેલો ખજાનો

“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”

બહિષ્કૃત કરવાથી કઈ રીતે પ્રેમ દેખાઈ આવે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો

બાઇબલ વિદ્યાર્થીને શીખવતી વખતે શું તમે વીડિયોનો ઉપયોગ કરો છો?