બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧૫-૧૬
ધીરજ અને દિલાસો મેળવવા યહોવા તરફ મીટ માંડીએ
યહોવા અનેક રીતે આપણને દિલાસો આપે છે અને ધીરજ રાખવા મદદ કરે છે. એમાંની એક રીત છે, બાઇબલમાંથી. આ ઈશ્વરભક્તોના દાખલામાંથી તમને કઈ રીતે દિલાસો અને ઉત્તેજન મળ્યા છે?
નુહ
યુસફ
દાઊદ