માર્ચ ૧૮-૨૪
૧ કોરીંથીઓ ૧-૩
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમે દુનિયાની સંગે ચાલો છો કે ઈશ્વરની દોરવણી પ્રમાણે?”: (૧૦ મિ.)
[પહેલો કોરીંથીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૧કો ૨:૧૪—“દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ” કેવો હોય છે? (w૧૮.૦૨ ૧૯ ¶૪-૫)
૧કો ૨:૧૫, ૧૬—“ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ” કેવો હોય છે? (w૧૮.૦૨ ૧૯ ¶૬; ૨૨ ¶૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સારા પત્રો લખીએ”: (૮ મિ.) ચર્ચા.
શનિવાર, માર્ચ ૨૩થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૭ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. રજૂઆતની એક રીત વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો. પ્રચારવિસ્તાર આવરવાની ગોઠવણો વિશે જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૯ અને પ્રાર્થના