માર્ચ ૪-૧૦
રોમનો ૧૨-૧૪
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?”: (૧૦ મિ.)
રોમ ૧૨:૧૦—યહોવાના ભક્તો પર પ્રેમ રાખીએ (it-૧-E ૫૫)
રોમ ૧૨:૧૭-૧૯—આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે ત્યારે બદલો ન વાળીએ (w૦૯ ૧૦/૧ ૨૦ ¶૩; w૦૭ ૭/૧ ૨૬ ¶૧૨-૧૩)
રોમ ૧૨:૨૦, ૨૧—સારાથી ભૂંડાઈ પર જીત મેળવીએ (w૧૨ ૧૧/૧ ૩૧ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
રોમ ૧૨:૧—આ કલમ શું કહેવા માગે છે? (lv ૭૨-૭૩ ¶૫-૬)
રોમ ૧૩:૧—કયા અર્થમાં ઈશ્વરે ‘ઉચ્ચ અધિકારીઓને તેઓના સ્થાને રહેવા દીધા છે?’ (w૦૮ ૬/૧ ૩૨ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૩:૧-૧૪ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સવાલો પૂછો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ત્રણની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૧-E ૯/૧ ૨૧-૨૨—વિષય: માની લો કે બાઇબલના સુમેળમાં ન હોય એવાં કામોમાં કરવેરો વપરાય છે. તોપણ યહોવાના ભક્તોએ કેમ કર ભરવો જોઈએ? (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૭
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૩ ¶૮-૧૮
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૪ અને પ્રાર્થના