સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧૨-૧૪

ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?

ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?

૧૨:૧૦, ૧૭-૨૧

આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે તો શું કરીશું? આપણે ઈસુના શિષ્યો હોવાથી બદલો નહિ વાળીએ, પણ પ્રેમથી વર્તીશું. “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને કંઈક પીવા આપ; કેમ કે આમ કરીને તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ.” (રોમ ૧૨:૨૦) આપણી સાથે ખરાબ વર્તન કરનારને પ્રેમ બતાવવાથી શું થઈ શકે? તેને કદાચ પોતાની ભૂલનો પસ્તાવો પણ થાય.

તમે અજાણતા કોઈને દુઃખ પહોંચાડ્યું, તોપણ તે તમારી સાથે સારી રીતે વર્તે છે. એનાથી તમને કેવું લાગ્યું?