માર્ચ ૧૬-૨૨
ઉત્પત્તિ ૨૫-૨૬
ગીત ૧૪૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“એસાવે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો”:(૧૦ મિ.)
ઉત ૨૫:૨૭, ૨૮—એસાવ અને યાકૂબ જોડિયા હતા પણ તેઓનાં સ્વભાવ અને પસંદગી અલગ અલગ હતા (it-૧-E ૧૨૪૨)
ઉત ૨૫:૨૯, ૩૦—ભૂખ અને થાકને લીધે એસાવ પોતાના પર કાબૂ રાખી ન શક્યો
ઉત ૨૫:૩૧-૩૪—એસાવે ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો (w૧૯.૦૨ ૧૬-૧૭ ¶૧૧; it-૧-E ૮૩૫)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૨૫:૩૧-૩૪—આ અહેવાલથી કઈ રીતે સાબિત થાય છે કે મસીહની વંશાવળી ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની ન હતી? (હિબ્રૂ ૧૨:૧૬; w૧૭.૧૨ ૧૫ ¶૪-૬)
ઉત ૨૬:૭ —ઇસહાકે શા માટે પૂરેપૂરું સત્ય ન જણાવ્યું? (it-૨-E ૨૪૫ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૬:૧-૧૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ઘરમાલિકને સવાલનો જવાબ ન આવડે તો તે શરમમાં ન મૂકાય એનું કઈ રીતે ધ્યાન રાખી શકાય? પ્રકાશકે કઈ રીતે માથ્થી ૨૦:૨૮ કલમને સારી રીતે સમજાવી?
ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (૩)
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો. (૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૦
ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી અભ્યાસ ચલાવતી વખતે વીડિયોનો ઉપયોગ કરો: (૧૫ મિ.) ચર્ચા. ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? અને ઈશ્વર કેમ દુઃખોને ચાલવા દે છે? વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ ચલાવતી વખતે તમે એ વીડિયોનો કઈ રીતે ઉપયોગ કરી શકો? (mwb૧૯.૦૩ ૭) એ વીડિયોના કયા મુદ્દાઓથી તમને અભ્યાસ ચલાવવા મદદ મળી? બધાને યાદ અપાવો કે આપણી વેબસાઈટ પર ખુશખબર પુસ્તિકામાં દરેક વીડિયોની લિન્ક આપી છે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૩
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૫૧ અને પ્રાર્થના