સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ઈસુ કોણ હતા?

શાસ્ત્રવચન: માથ ૧૬:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

●○○ ફરી મુલાકાત ૧

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

●○○ ફરી મુલાકાત ૨

સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

શાસ્ત્રવચન: યોહ ૧૭:૩

ફરી મુલાકાત માટે સવાલ: યહોવાના સાક્ષીઓની સભાઓમાં શું થાય છે?

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૪–એપ્રિલ ૭):

“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા આપો. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”

રસ બતાવે તો, ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?