સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૨૩-૨૯

ઉત્પત્તિ ૨૭-૨૮

માર્ચ ૨૩-૨૯
  • ગીત ૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા”: (૧૦ મિ.)

    • ઉત ૨૭:૬-૧૦—રિબકાએ યાકૂબને એ આશીર્વાદ મેળવવા મદદ કરી (w૦૪ ૪/૧૫ ૧૧ ¶૪-૫)

    • ઉત ૨૭:૧૮, ૧૯—યાકૂબ પોતાના પિતાની આગળ એસાવ જેવા બનીને ગયા (w૦૭-E ૧૦/૧ ૩૧ ¶૨-૩)

    • ઉત ૨૭:૨૭-૨૯—ઇસહાકે પ્રથમ જન્મેલાનો આશીર્વાદ યાકૂબને આપ્યો (it-૧-E ૩૪૧ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૨૭:૪૬–૨૮:૨—ઇસહાક અને રિબકાના આ અહેવાલમાંથી યુગલો શું શીખી શકે? (w૦૬-E ૪/૧૫ ૬ ¶૩-૪)

    • ઉત ૨૮:૧૨, ૧૩—યાકૂબે સપનામાં જે ‘સીડી’ જોઈ એનો શું અર્થ થાય? (w૦૪ ૧/૧૫ ૨૮ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૭:૧-૨૩ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે કઈ રીતે બતાવ્યું કે તે ઘરમાલિકની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા?પ્રકાશકે કઈ રીતે શીખવવાનાં સાધનોનો સારો ઉપયોગ કર્યો?

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧૭ (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૯

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૪

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૫૧ અને પ્રાર્થના