સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૭-૨૮

યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા

યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા

૨૭:૬-૧૦, ૧૮, ૧૯, ૨૭-૨૯

ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો, જેના વિશે અગાઉથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

  • ૨૭:૨૮—યહોવાએ યાકૂબના વંશજોને ‘દૂધમધની રેલમછેલવાળો દેશ’ આપ્યો.—પુન ૨૬:૧૫

  • ૨૭:૨૯—ઇઝરાયેલીઓ (યાકૂબના વંશજો) અદોમીઓ (એસાવના વંશજો) કરતાં વધારે બળવાન થયા.—ઉત ૨૫:૨૩; ૨શ ૮:૧૪

  • ૨૭:૨૯—અદોમીઓ ઇઝરાયેલીઓને નફરત કરતા, એટલે તેઓને શાપ આપવામાં આવ્યો અને પછીથી તેઓનો નાશ કરવામાં આવ્યો.—હઝ ૨૫:૧૨-૧૪