માર્ચ ૨-૮
ઉત્પત્તિ ૨૨-૨૩
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”: (૧૦ મિ.)
ઉત ૨૨:૧, ૨—ઈશ્વરે ઈબ્રાહીમને વહાલા દીકરા ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું (w૧૨-E ૧/૧ ૨૩ ¶૪-૬)
ઉત ૨૨:૯-૧૨—યહોવાએ ઈબ્રાહીમને ઇસહાકનું બલિદાન આપવાથી રોક્યા
ઉત ૨૨:૧૫-૧૮—ઈબ્રાહીમે આજ્ઞા પાળી એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપવાનું વચન આપ્યું (w૧૨ ૧૦/૧ ૨૪-૨૫ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૨૨:૫—ઈબ્રાહીમ તો ઇસહાકનું બલિદાન આપવા જઈ રહ્યા હતા. તો પછી શા માટે તેમણે ચાકરોને કહ્યું કે તે અને ઇસહાક ભક્તિ કરીને પાછા આવી રહ્યા છે? (w૧૬.૦૨ ૧૧ ¶૧૩)
ઉત ૨૨:૧૨—યહોવા ચાહે તો અગાઉથી ભવિષ્ય જોઈ શકે છે, પણ આ કલમથી કઈ રીતે ખબર પડે છે કે તે દર વખતે એમ કરતા નથી? (w૧૭.૦૨ ૩૦ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૨:૧-૧૮ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ખાતરીથી જણાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ પંદરની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૧૨ ૧૪ ¶૩—વિષય: ખ્રિસ્તના મરણ પહેલાં ઈબ્રાહીમને કઈ રીતે નેક ગણવામાં આવ્યા? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૨
આજ્ઞા પાળવાને લીધે રક્ષણ થયું: (૧૫ મિ.) આ વીડિયો જુઓ: વાર્ષિક સભા ૨૦૧૭—પ્રવચનો અને ૨૦૧૮નું વાર્ષિક વચન—ઝલક.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૧
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૨ અને પ્રાર્થના