સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૨-૨૩

“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”

“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”

૨૨:૧, ૨, ૯-૧૨, ૧૫-૧૮

ઈબ્રાહીમને ઇસહાકના બલિદાનની તૈયારી કરતી વખતે ઘણું દુઃખ થયું હશે. જરા વિચારો કે યહોવાએ પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે! (યોહ ૩:૧૬) ઉત્પત્તિ ૨૨:૨માંથી આપણને યહોવાની કોમળ લાગણી વિશે શું શીખવા મળે છે?

યહોવાએ બતાવેલા પ્રેમથી તમને કેવું ઉત્તેજન મળે છે?​૧કો ૬:૨૦; ૧યો ૪:૧૧