સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૯-૧૫

ઉત્પત્તિ ૨૪

માર્ચ ૯-૧૫
  • ગીત ૩૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઇસહાક માટે પત્ની”: (૧૦ મિ.)

    • ઉત ૨૪:૨-૪—ઈબ્રાહીમે ઇસહાક માટે ઈશ્વરભક્તોમાંથી પત્ની શોધવા પોતાના ચાકરને મોકલ્યો (wp૧૬.૩-E ૧૪ ¶૩)

    • ઉત ૨૪:૧૧-૧૫—ઈબ્રાહીમનો ચાકર રિબકાને કૂવા પાસે મળે છે (wp૧૬.૩-E ૧૪ ¶૪)

    • ઉત ૨૪:૫૮, ૬૭—રિબકા ઇસહાક જોડે લગ્‍ન કરવા રાજી થઈ (wp૧૬.૩-E ૧૪ ¶૬-૭)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૨૪:૧૯, ૨૦—રિબકાએ જે કર્યું એનાથી આપણને શું શીખવા મળે છે? (wp૧૬.૩-E ૧૨-૧૩)

    • ઉત ૨૪:૬૫—રિબકાએ શા માટે પોતાનું માથું ઢાંક્યું અને એનાથી આપણને શું શીખવા મળે છે? (wp૧૬.૩-E ૧૫ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૪:૧-૨૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશક કઈ રીતે સવાલો પૂછતા હતા? ઈસુ કોણ છે, એ વિશે ઘરમાલિક જવાબ આપ્યો ત્યારે પ્રકાશકે શું કહ્યું?

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક રસ બતાવે તો ઈસુના મરણને યાદ કરીએ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૭

  • શનિવાર, માર્ચ ૧૪થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૮ મિ.) ચર્ચા. સભામાં દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. રજૂઆતની એક રીત વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો. પ્રચારવિસ્તાર આવરવાની ગોઠવણો વિશે જણાવો.

  • હું કોને આમંત્રણ આપીશ?”: (૭ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૨

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૩ અને પ્રાર્થના