સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૪

ઇસહાક માટે પત્ની

ઇસહાક માટે પત્ની

૨૪:૨-૪, ૧૧-૧૫, ૫૮, ૬૭

ઈબ્રાહીમના ચાકરે ઇસહાક માટે પત્ની પસંદ કરવા યહોવા પાસે માર્ગદર્શન માંગ્યું. (ઉત ૨૪:૪૨-૪૪) આપણે પણ મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં યહોવાનું માર્ગદર્શન લેવું જોઈએ. કઈ રીતે?

  • પ્રાર્થના કરો

  • બાઇબલ અને સાહિત્યની મદદ લો

  • ભક્તિમાં મજબૂત હોય એવાં ભાઈ-બહેનોની મદદ લો