સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવીએ

યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવીએ

માતા-પિતાએ પહેલા પોતાના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવો જોઈએ (પુન ૬:૫; w૦૫ ૬/૧૫ ૨૦ ¶૧૧)

તેઓએ પોતાનાં બાળકો માટે એક સારો દાખલો બેસાડવો જોઈએ (પુન ૬:૬; w૦૭-E ૫/૧૫ ૧૫-૧૬)

તેઓએ પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવવું જોઈએ (પુન ૬:૭; w૦૫ ૬/૧૫ ૨૧ ¶૧૪)

કુટુંબ તરીકેની ભક્તિ સિવાય તમે બીજા કયા સંજોગોમાં બાળકોને યહોવા અને તેમના સિદ્ધાંતોને પ્રેમ કરતા શીખવી શકો?