જૂન ૨૧-૨૭
પુનર્નિયમ ૭-૮
ગીત ૨૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેઓ સાથે કોઈ લગ્નવ્યવહાર રાખશો નહિ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૮:૩—યહોવાએ માન્ના પૂરું પાડ્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૦૪ ૨/૧ ૧૩ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૭:૧-૧૬ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૫)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)
ટૉક: (૫ મિ.) w૦૬ ૧/૧ ૨૮ ¶૧૪-૧૫—વિષય: યહોવાની ભક્તિ કરવામાં ઠંડા ન પડો. (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૨
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪૦ અને પ્રાર્થના