બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાના નિયમો આપણા ભલા માટે છે
યહોવાના નિયમો પાળીને બતાવીએ છીએ કે આપણે બુદ્ધિશાળી અને સમજુ છીએ (પુન ૪:૬; it-E ૨ ૧૧૪૦ ¶૫)
આપણાં વાણી-વર્તન જોઈને લોકો પારખી શકે છે કે ઈશ્વરના નિયમો પ્રમાણે જીવવાથી આપણું ભલું થાય છે (પુન ૪:૬; w૯૯ ૧૧/૧ ૨૦ ¶૬-૭)
દુનિયાના લોકો કરતાં યહોવાના ભક્તો વધારે સુખી હોય છે (પુન ૪:૭, ૮; w૦૭ ૮/૧ ૩૦ ¶૧૩)
યહોવાના ધોરણો અને સિદ્ધાંતો પ્રમાણે તેમના ભક્તો જીવે છે. એ જોઈને બીજા લોકોને પણ યહોવાની ભક્તિ કરવાનું મન થાય છે.
યહોવાના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી તમને કેવા આશીર્વાદો મળ્યા છે?