સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૩૧–જૂન ૬

પુનર્નિયમ ૧-૨

મે ૩૧–જૂન ૬
  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઈશ્વર તરફથી ન્યાય”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • પુન ૧:૧૯; ૨:૭—ઇઝરાયેલીઓએ ૪૦ વર્ષ “વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાંથી” મુસાફરી કરી ત્યારે યહોવાએ કઈ રીતે તેઓની સંભાળ રાખી? (w૧૩ ૯/૧૫ ૯ ¶૯)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન