બાઇબલમાં રહેલો ખજાનો
ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખીએ
દાઉદે મનમાં ખોટી ઇચ્છાઓને વધવા દીધી (૨શ ૧૧:૨-૪; w૨૧.૦૬ ૧૭ ¶૧૦)
દાઉદે પોતાનું પાપ છુપાવવા પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કર્યો (૨શ ૧૧:૫, ૧૪, ૧૫; w૧૯.૦૯ ૧૭ ¶૧૫)
દાઉદે પોતાનાં પાપનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં (૨શ ૧૨:૯-૧૨; w૧૮.૦૬ ૧૭ ¶૭)
આપણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ. ખરાબ બાબતો જોવી ન જોઈએ કે એના વિશે વિચારવું પણ ન જોઈએ. (ગલા ૫:૧૬, ૨૨, ૨૩) ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવા યહોવા આપણને મદદ કરી શકે છે.
પોતાને પૂછો: ‘મારામાં એવી કઈ ખોટી ઇચ્છાઓ છે, જેને કાબૂમાં રાખવા મારે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે?’